Aapnu Gujarat
ગુજરાત

“આપ” ગુજરાત કિસાન સેલનાં પ્રમુખ તરીકે રાજુભાઈ કરપડાની નિમણુંક

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના મુળ મુળી તાલુકાનાં દુધઈ ગામના વતની એવાં રાજુભાઇ કરપડા ની ગુજરાત પ્રદેશ કિસાન સેલ આમ આદમી પાર્ટી માં નિમણૂક કરવામાં આવતાં સમગ્ર તાલુકામાં આનંદ ની લાગણી ફેલાઇ છે તેઓ સુરેન્દ્રનગર જીલ્લા ખેડૂત એકતા મંચ નાં પ્રમુખ તરીકે અને એલ.એલ.બી માં ગોલ્ડમેડાલીસ્ટ સાથે ઉચ્ચ અભ્યાસ કરેલ છે અને ખેડૂતો નાં પ્રશ્નો લ‌ઈ લાંબા સમયથી સરકાર સામે લડત આપતાં અને ખેડૂતો ને ન્યાય અપાવવા સદા અગ્રેસર એવાં રાજુભાઇ કરપડા ની વરણી ને સાગરભાઈ રબારી,ગણપત પટેલ, જગદીશ પટેલ અને કાર્યકરો એ વધાવી લીધી હતી આગામી સમયમાં મુળી તાલુકામાં ખેડૂતો દ્વારા તેઓ નો સન્માન કરવામાં આવશે કરપડા એ જણાવ્યું હતું કે ગુજરાત નાં ખેડૂતો માટે તેઓની લડત આપતાં રહેશે

Related posts

ખેડામાં ઠાસરા અને ડાકોર વેક્સિનેશનમાં સૌથી ઉદાસીન

editor

મત ગણતરીની તૈયારી : ૭૦ ખાસ નિરીક્ષક ગોઠવી દેવાયાં

aapnugujarat

NDRFની ટીમોને સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં મોકલાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1