Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરને નવા મેયર મળ્યા

ગાંધીનગરને મળ્યા નવા મેયર…..

ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપનો ભવ્યાતિભવ્ય વિજય થયો હતો.જેમાં ૪૪ બેઠકોમાંથી ૪૧ બેઠકો પર ભાજપનો સિક્કો ચાલ્યો હતો. ત્યારે ગાંધીનગરના મેયરનો તાજ આજે હિતેશ મકવાણાના શિરે ચડ્યો છે.આજે શહેર પ્રમુખ રૂચિર ભટ્ટે હિતેશ મકવાણાને મેયર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.તેમજ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા ચાલુ છે.

Related posts

શંકરસિંહ વાઘેલા જૂથના સાત ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા

aapnugujarat

ડિમોલિશન-ગેરકાયદે પાર્કિંગ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ આક્રમક

aapnugujarat

અમદાવાદ જીલ્લા આઇ.ઇ.સી ઓફિસર વિજય પંડીતનો વિદાય સમારંભ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1