Aapnu Gujarat
ગુજરાત

જીલ્લાકક્ષાના યુવા મહોત્સવમાં સરા ગામનો દબદબો

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

સરા માં અને ઉ.મા શાળાના કલા પ્રેમી શિક્ષક શલૈષભાઇ ત્રિવેદી દ્રારા યુવાઓમા છુપાયેલી કલા શકિત ને ઉજાગર કરવા પ્રોત્સાહન સાથે માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષા એ વિદ્યાર્થીઓ દ્રારા ઉત્કૃષ્ઠ દેખાવ બાદ ધાગધ્રા ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાના યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં
સરા માં અને ઉ.મા શાળાની વિદ્યાર્થીની દિયા પરિમલભાઇ પારેખ ( લેખન કાવ્ય) કૃપા પ્રવિણસિહ ગોહિલ ( લોકવાર્તા) મહેશભાઇ રાવળ ( દુહા છંદ ચોપાઇ) માં પોતાની કલા શકિતને ઉજાગર કરી પ્રથમ નંબરે અને તોરલ ગોહિલ ( લગ્નગીત) માં બીજા નંબરે પસંદગી થતા સરા ગામ અને શાળાનુ નામ જીલ્લા કક્ષાએ ઝળહળતુ કરતા શાળા પરિવાર દ્રારા અગામી ઝોન અને રાજય કક્ષાએ પણ ઉતરોતર પ્રગતિ ના સોપાન સર કરે તેવા અભિનંદન સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ હતા. 

Related posts

કોંગી જમીન અધિગ્રહણ માટે નવો કાયદો લાવશે : રાહુલની ખાતરી

aapnugujarat

कामरेज में पीएसआई ने किया बंगाली विवाहिता युवती का अपहरण

aapnugujarat

કમોસમી વરસાદ પડતા કેરીના પાકને ભારે નુકસાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1