Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લા દિવ્યાંગ પુર્નવસન કેન્દ્રના ઉપક્રમે સાધન સહાય વિતરણ કેમ્પ તા. ૩જીએ યોજાશે

ભારત સરકારના સોશિયલ જસ્ટીસ અને એમ્પાવરમેન્ટ વિભાગની એડીઆઇની યોજના હેઠળ વડોદરા જિલ્લા દિવ્યાંગ પુર્નવસન કેન્દ્ર દ્રારા કરવામાં આવેલ સર્વેક્ષણના અનુસંધાને દિવ્યાંગોને ટ્રાયસિકલ, વ્હીલચેર, કેલીપર્સ, કચીઝ, વોંકીગ સ્ટીક, ફોલ્ડીંગ કેન, હીપચીંગ એઇડઝ વિગેરે સાધન સામગ્રી સહાયના વિતરણ માટે તા.૩/૮/૨૦૧૭ના રોજ ૧૧:૩૦ કલાકે કોન્ફરન્સ હોલ, જેલ રોડ, એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે યોજવામાં આવેલ છે. તેમ ડૉ. આર.એન.દેવેશ્વર એસએસજી હોસ્પિટલ, વડોદરાએ અખબારી યાદીમાં જણાવેલ છે.

Related posts

સુરેન્દ્રનગરમા અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિના પ્રમુખની વરણી

editor

હાલોલના જાંબડી ગામમાં પિતાએ પુત્રની હત્યા કરી

aapnugujarat

દલિત આગની જવાળામાં કેટલાક વિસ્તાર લપેટાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1