Aapnu Gujarat
ગુજરાત

એકવિટાસ ફાઈનાન્સ બેંક દ્વારા ફ્રીમાં આંખના ચેકઅપનો કેમ્પનું આયોજન કરાયું

રવિવારે એકવિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક, અમદાવાદ મિત્ર પ્રેસ, નાઝે ઇંનશા ફાઉન્ડેશન ટ્રસ્ટ, પોલીસ દર્પણ વિકલી પ્રેસ દ્વારા નિઃશુલ્ક આંખનાં ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૨૦ કરતા વધુ લોકોએ લાભ લીધો હતો. એકવિટાસ બેંકના મેનેજર જીતેન્દ્રભાઈ, જુગનભાઈ, મિલનભાઈ, દિનેશભાઈ, અમદાવાદ મિત્ર પ્રેસના તંત્રી શહેનાઝબેન, જાવેદભાઈ, મુખ્ય મહેમાન તરીકે જાગૃતિ સમાજ ટ્રસ્ટ (પાટડી)ના સતિષભાઈ અને સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણ વેગડાએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

અમદાવાદ જિલ્લા “બીબીબીપી કાર્યક્રમ” અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઇ

aapnugujarat

भाजपा में शामिल होंगे अल्पेश ठाकोर और धवन सिंह झाला

aapnugujarat

હિંમતનગર સર્કિટ હાઉસમાં સીઆર પાટીલના પ્રવાસ પૂર્વે મિટિંગ યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1