Aapnu Gujarat
મનોરંજન

‘સંજૂ’એ અઠવાડિયામાં કરી ૨૦૦ કરોડથી વધુની કમાણી

’સંજૂ’એ આખરે એક એવો રેકોર્ડ બનાવી દીધો છે જે રણબીર કપૂરનાં બોલિવૂડ કરિયરની પહેલી ૨૦૦ કરોડ કમાનારી ફિલ્મ બની ગઇ છે. રણબીરનાં કરિઅરની ૪ એવી ફિલ્મો જેણે બોક્સ ઓફિસ પર કમાલ કરી નાખી અને ૧૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી. વર્ષ ૨૦૧૨માં આવેલી ’બર્ફી’નો ૧૧૨.૧૫ કરોડનો વકરો છે.
જ્યારે ૨૦૧૩માં આવેલી ’યે જવાની હૈ દિવાની’એ ૧૮૮.૫૭ કરોડનો બિઝનેસ કર્યો છે. તો વર્ષ ૨૦૧૬માં આવેલી ’એ દિલ હૈ મુશ્કીલ’ ૧૧૨.૪૮ કરોડનો વકરો કરી ચુકી છે. આ સાથે જ માત્ર સાત જ દિવસમાં ૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

Related posts

शुरू हुई टाइगर श्रॉफ की ‘बागी ३’ की शूटिंग

aapnugujarat

उर्वशी रौतेला की होश उड़ा देने वाली तस्वीरें हुई वायरल

aapnugujarat

કેરિયરની શરૂઆતમાં ઘણી તકલીફ પડી છે : સ્વરા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1