Aapnu Gujarat
National

આર્યન ડ્રગ્સ કેસમાં એક નવા નામનો ખુલાસો

NCB દ્વારા ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન સહીત આઠ અન્યોની ધરપકડ કરી હતી.હાલ અ ડ્રગ્સ કેસની તપાસ થઇ રહી છે. આર્યનની ૩ ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી.જામીન અરજીઓ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. પરંતુ NCB દ્વારા સખ્ત તપાસ કરવામાં આવી રહી છે. આર્યન ના ફોન ચેટમાંથી અન્ય સંડોવણીઓ સામે આવી રહી છે. ત્યારે આજે શાહરૂખ આર્યન ને મળવા જેલ પહોચ્યા હતા. પરંતુ નવું એક નામ પણ સામે આવી રહ્યું છે. ત્યારે એનસીબી દ્વારા અભિનેત્રી અનન્યા પાંડે ને ઘરે જઈને સમન્સ પાઠવવામાં આવ્યું છે.સમન્સ દ્વારા એનસીબી ઓફીસ પૂછપરછ માટે બોલવવામાં આવી છે.

Related posts

રેલ્વેનું ક્યારેય ખાનગીકરણ નહિ થાય : પિયૂષ ગોયેલ

editor

भारतीय प्रौद्योगिकी संस्थान कानपुर के शोधकर्ताओं ने किया ये अध्ययन

aapnugujarat

Railway Is Going To Take A Big Step To Promote Employment, ‘One Station, One Product’ Program Will Start Soon

aapnugujarat

Leave a Comment

UA-96247877-1