Aapnu Gujarat
National

કેપ્ટન કૂલનો નવો લૂક સોશિયલ મીડિયામા છવાયો

હમેશા પોતાના લૂકથી ચર્ચામાં રહેતા કેપ્ટન કૂલ ભલે મેદાનથી દુર હોય પરંતુ સોશિયલ મીડિયા પર હમેશા ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એકવાર કેપ્ટન કૂલ પોતાના લૂકને કારણે ફેન્સમાં છવાય ગયા છે.કેપ્ટન કૂલ પોતાની ન્યુ હેર સ્ટાઇલને લઈને સોશિયલ મીડિયા પર છવાય ગયા છે.આ હેર સ્ટાઇલ આલીમ હકીમ દ્વારા કરાઈ છે જેની તસ્વીરો તેમણે પોતાની સોશિયલ મીડિયા સાઈટ પર શેર કરી હતી. ફેન્સમાં આ નવી હેર સ્ટાઈલ ખુબ જ પસંદ આવી રહી છે.આ તસ્વીરો ખુબજ વાયરલ થઈ રહી છે.

Related posts

દેશમાં કોરોના વાયરસનું ભારતીય વેરિયન્ટ નથી : ICMRનો દાવો

editor

ગર્ભપાતની સમય સીમા વધારવા અંગેનુ બિલ રાજ્યસભામાં પાસ

editor

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાંસદો સાથે ચર્ચા કરી, સાંસદો સાથે ચર્ચા કરી ગુજરાતના પ્રશ્નો અંગે મેળવી જાણકારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1