Aapnu Gujarat
ગુજરાત

ખુલ્લુ થશે વિશ્વનું સૌથી મોટું મેદાન

  અમદાવાદના મોટેરા ખાતે બનેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 24મી ફેબ્રુઆરીથી પહેલી ઈન્ટરનેશનલ મેચ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાવવા જઈ રહી છે, ત્યારે આ મોટેરા સ્ટેડિયમનો ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ 23મી ફેબ્રુઆરીના રોજ મોટેરા સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં યોજાશે. આ ઉદઘાટન કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવે એવી પૂરી શક્યતાઓ છે જેમનો કાર્યક્રમ એક- બે દિવસમાં નક્કી થઈ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. ઉદઘાટન કાર્યક્રમ અને મેચમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Related posts

કોંગ્રેસની વિચાર-વાણી-વર્તન કુંઠીત થઈ ગયાં છે : ભરત પંડયા

aapnugujarat

હાથીજણમાં ગેસ લીકેજથી બે બાળકોનાં મોત

aapnugujarat

Gujarat govt’s budget 2019-20

aapnugujarat

Leave a Comment

UA-96247877-1