Aapnu Gujarat
ગુજરાત

શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર અકસ્માત : બેના મોત

શામળાજી – હિંમતગર નેશનલ હાઈવે પર કરણપુર ગામ પાસે બાઈક ચાલકને અજાણ્યા વાહને અડફેટે લેતા બાઈકચાલક પુરુષ અને મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં ગાંભોઈ પોલીસ તુરંત જ દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.


( વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

લાંભા રોડ પર સાડીનો છેડો બાઇકમાં ફસાઈ જતાં અક્સ્માત : પત્નીનું મોત

aapnugujarat

દમણમાં પત્નીની હત્યા કરી પતિએ આપઘાત કર્યો

aapnugujarat

મહિસાગરના ખેડૂત સાથે છ લાખની છેતરપીંડી કરનારી ઠગ ટોળકી ઝડપાઈ

editor

Leave a Comment

UA-96247877-1