Aapnu Gujarat
ગુજરાત

ધોળકા એપીએમસીમાં ભગવો લહેરાયો

તાજેતરમાં ધોળકામાં થયેલ એપીએમસીની ચૂંટણીમાં ઘણી લાંબી રસાકસી હતી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે. એકબાજુ હરિયાણા, પંજાબના ખેડૂતોને કૃષિ કાયદાની વિરુદ્ધમાં વિરોધી પાર્ટીઓ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે તથા ઉશ્કેરણી કરી રહ્યાં છે અને તેનું આંદોલન આજસુધી ચાલી રહ્યું છે પરંતુ ઉપરોક્ત રાજ્યો સિવાય બાકીના રાજ્યોના ખેડૂતોએ કૃષિ કાયદાને સ્વીકારી લીધો છે અને સમર્થન પણ આપેલું છે જેના સાક્ષીરૂપે ધોળકા એપીએમસીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ભવ્ય વિજય થયેલ છે.

Related posts

વડાપ્રધાન મોદી સરદાર વલ્લભાઈ પટેલની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે : મુખ્યમંત્રી

aapnugujarat

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર એ. કે. ઔરંગાબાદકરે પદભાર સંભાળ્યો

editor

સુરેન્દ્રનગરમાં ડમ્પરની અડફેટ આવી જતા બાઈક સવાર બે યુવાનોના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1