Aapnu Gujarat
ગુજરાત

માંડલ ખંભલાય માતાજી પરિસરમાં આજથી શ્રી લક્ષ્મીજી શ્રી સુક્તમ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ

લગભગ વિશ્વમાં સૌ પ્રથમવાર માંડલની ધરતી ઉપર ૨૧ કર્મકાંડી ભૂદેવો દ્વારા સળંગ ૩૬ દિવસ સુધી દરરોજના ૨૫૧ પાઠનું પઠન થશે, કુલ ૧,૮૯,૭૫૬ શ્રી સુક્તમ પાઠ થશે. શ્રી સુક્તમ પાઠ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. આ અનુષ્ઠાન કરવાથી દરિદ્રતા દૂર થાય, કષ્ટ,પીડા દૂર થાય અને ધનની અઢળક પ્રાપ્તિ થાય છે. ખંભલાય માતાજી ટ્રસ્ટ દ્વારા આ દુર્લભ ભગીરથ કાર્યનો આજે તા.૪ ડિસેમ્બરના રોજ પ્રારંભ થયો છે. આ અનુષ્ઠાન ૮ જાન્યુઆરી સુધી ચાલવાનું છે. આ અનુષ્ઠાન અને ભારતભરમાંથી આવેલ ભુદેવોના મંત્રોચ્ચારની અનંત ઉર્જા બ્રહ્માંડમાં વસતા ૭ હજાર ખંભલાય મા પરિવાર ઉપર પડશે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- રાજુ પંચાલ, માંડલ)

Related posts

હવે ગંગોત્રી ટ્રસ્ટના ઉપક્રમે ૨૯મીએ એએમએ માં વ્યાખ્યાનમાળા

aapnugujarat

ગેરકાયદે ચાલતા કતલખાના અને મીટ શોપ્સને બંધ કરાવો : હાઈકોર્ટ

aapnugujarat

आरटीओ में सारथी सोफ्टवेयर की त्रुटि से कॉमर्शियल लाइसेंस रूक गये

aapnugujarat

Leave a Comment

UA-96247877-1