Aapnu Gujarat
Uncategorized

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમસ્ત ડોડીયા પરિવાર આયોજીત શ્રીમદ્ ભગવદ્ કથા

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ સમસ્ત ડોડીયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નુ સમસ્ત ડોડીયા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ 9 12 2018. તારીખ 15 12 2018 સુધી આ ભવ્ય આયોજન તેમાં વિવિધ કાર્યક્રમ પણ યોજાયા હતા આ કથાનું રસપાન શ્રી રમેશ ભાઈ શુક્લ દ્વારા કરવામાં આવ્યો હતો તે આજ પૂર્ણાહુતિ તરફ લઈ જવામાં આવી છે હજારોની જનમેદની માં સમાજના ભાઈઓ બહેનો તથા અન્ય સમાજના ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

वावडी गांव की नदी की बाढ़ में डूब गये छह के शव मिले

aapnugujarat

કેશોદ તાલુકામાં પોલીસ દ્વારા ડીટેઈન કરવામાં આવેલા વાહનો માંથી ઇંધણ તેમજ વાહનો માંથી અન્ય વસ્તુઓ ચોરી કરવાની ઘટનાનો પર્દાફાશ

editor

Forest dept placed radio collars on at least 25 Asiatic lions in Gir

aapnugujarat

Leave a Comment

UA-96247877-1