Aapnu Gujarat
ગુજરાત

અમરેલી રાજુલા તાલુકાના માંડલ ગામે ડીગ્રી વગરનો બોગસ ડોકટર ઝડપાયો

રાજુલા તાલુકાના માંડલ ગામે ડીગ્રી વગરનો બોગસ ડોકટર ઝડપાયો અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકા ના માંડણ ગામે છેલ્લા ઘણા સમય થી પોતાની પાસે ડોકટરી ડિગ્રી નો હોય છતાં ગામ માં ક્લિનિક ખોલી માનવ જિંદગી સાથે ચેડા કરી રહ્યો હતો અમરેલી જિલ્લા પોલીસ વડા હીમકરસિંહ ની સૂચના અનુસાર જિલ્લા માં કોઈપણ ડિગ્રી વગર ના ડોકટર હોય તેમની ઉપર ગુનો દાખલ ની સૂચના આપતા અમરેલી જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ ના ઇન્ચાર્જ પી એસ આઇ કરમટા અને અને તેમની ટીમ ને બાતમી મળતા રાજુલા ના મંડાણ ગામે પ્રાવેટ દવાખાનુ ખોલી ને માનવ જિંદગી સાથે ચેડા કરતો હોવાની ચોક્કસ બાતમી ના આધારે આરોગ્ય ની ટીમ સાથે રેડ કરતા દવાખાના માં ડોકટર તરીકે બોગસ ડોકટર અંતુભાઈ ધીરુભાઈ લાઘવા નામ ના બોગસ ડોકટર ને રંગેહાથે ઝડપી પાડયો હતો ગેરકાયદેસર ચાલતા દવાખાના માંથી બોગસ ડોકટર પાસેથી કબ્જે કરેલ મદ્દુામાલઃ – સ્ટેથોસ્કોિ-૨ તથા બીિી માિવાન સાધન-૧ તથા એલોિેથીક દવાઓ, સીડયલ, એસ ડ્રગ, દવાની બોટલો,ઇન્જેકશનો તથા વસરિની બોટલો-ટય બ વવગેરેમેડડકલનેલગતી સાધન સામગ્રી સહિત કુલ મળી .રૂ.૮૧,૯૯૮/- નો મુદામાલ સાથે પકડી પડેલ પકડાયેલ બોગસ ડોકટર સામે વિવિધ એકટ હેઠળ ધોરણસર કાયયવાહી કરી, ડુાંગર પોલીસ સ્ટેશન હવાલે કરેલ છે. તબીબી સારવારના નામે લોકોના સ્વાથ્ય સાથે ચેડાાં કરતા બોગસ ડોકટર સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હીમકરસિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ ચાર્જ પોલીસ ઇન્ સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ

Related posts

ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ દ્વારા નળકાંઠાના ૧૧ ગામમાં સંપર્ક અભિયાન હાથ ધરાયુ

aapnugujarat

૧૪૨ કરોડના ખર્ચે સોલા સિવિલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કરાશે તબદીલ નીતિન પટેલની જાહેરાત

aapnugujarat

થરામાં વરસાદનું ઝાપટું પડતાં રસ્તાઓ પર પાણી ભરાયાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1