Aapnu Gujarat
Uncategorized

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેતપુર શાખામાં નવી કારોબારી ઘોષિત કરાઈ

જેતપુર શાખામાં કોરોના મહામારીને ધ્યાનમાં લઇ સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે અભ્યાસ વર્ગનું આયોનજ કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ વિષયોને લઇ કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતાં અને ત્યારબાદ જેતપુર શાખાની નવી કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. નગર અઘ્યક્ષ તરીકે ડૉ. શૈલેષ બુટાણી, ઉપાધ્યક્ષ તરીકે વિશાલ સોલંકી, નગરમંત્રી તરીકે બિપિન મિશ્રા, નગરસહ મંત્રી તરીકે પ્રિયંકા કિડીયા અને પાર્થ પલાસની નિમણુક કરવામાં આવી છે. આ અભ્યાસ વર્ગમાં પ્રદેશ સહમંત્રી પાવન ઓઝા અને પૂર્વ નગરમંત્રી હાર્દિક મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


(વિડિયો / અહેવાલ :- જયેસ સરવૈયા, જેતપુર)
(તસવીરઃ- રાજન ભખોત્રા, જેતપુર)

Related posts

લાલપુર મેમાણા અને ઝાંખર ખાતે રૂ.૧૨૧૩ લાખના ખર્ચે ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ભુમિપુજન કરતા મંત્રીશ્રી ચિમનભાઇ શાપરીયા   

aapnugujarat

પ્રધાનમંત્રી મોદીએ પાંચ વર્ષમાં ભારતનું નામ રોશન કર્યું છે

aapnugujarat

Gandhi Jayanti : UN महासचिव बोले- गांधीजी ने इतिहास बदल दिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1