Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સંયુક્ત રાષ્ટ્રએ આતંકવાદની પરિભાષા નક્કી કરવી જોઈએઃ નાયડૂ

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ કહ્યુ કે, સંયુક્ત રાષ્ટ્રએ વિચાર-વિમર્શ કરી આતંકવાદની પરિભાષા નક્કી કરવી જોઈએ. અને ત્યારબાદ જ આતંકવાદી સમૂહોને અલગ-થલગ કરવા માટે એક કાર્ય યોજના તૈયાર કરવી જોઈએ. દુનિયાભરના લોકો અને દેશોએ સાથે મળીને આતંકવાદને ખતમ કરવો જોઈએ. બધાએ ભેગા મળીને એ લોકોના દુઃખ દર્દને સમજવુ જોઈએ, જે લોકો આતંકવાદથી પ્રભાવિત થઈ રહ્યા છે. અને તેને ખત્મ કરવાની કોશિશ કરવી જોઈએ. એટલે જ હું કહી રહ્યો છું કે, સંયુક્ત રાષ્ટ્રએ નક્કી કરવુ જોઈએ કે, આતંકવાદની પરિભાષા શુ છે ?
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, તેઓ વર્ષોથી આ અંગે ચર્ચા કરી રહ્યા છે, અને આતંકવાદી જૂથોને અલગ કરવા માટે કાર્યવાહી સાથે આગળ વધવું જોઈએ.

Related posts

મમતા બેનર્જીએ આગળ ચૂંટણી પ્રચાર ન કરવાનો નિર્ણય લીધો

editor

निकिता मर्डर केस : तीसरा आरोपी अजरू गिरफ्तार

editor

કોંગ્રેસના વલણથી નારાજ દેવગૌડા : હવે હદ થઇ વધારે ચૂપ ન રહેવાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1