Aapnu Gujarat
Uncategorized

વેરાવળ ખાતે તા. ૧૪ ઓગષ્ટ નાં રોજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે 

અર્બન હેલ્થ સેંન્ટર વેરાવળ દ્રારા હાડીવાસ, હાડીવાસ સમાજની વાડી ખાતે તા. ૧૪ ઓગષ્ટ નાં રોજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે. જેમાં દર્દીઓના આરોગ્યની તપાસ કરી દવા આપવામાં આવશે. આ કેમ્પમાં ડેંગ્યુ, સ્વાઈન ફ્લુ, મેલેરીયા, ચીકનગુનિયા, ઝાડા-ઉલ્ટી, ક્ષય, રક્તપિત, તાવ વગેરે રોગોના દર્દીઓને જરૂરી આરોગ્યલર્ક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. તેમ અર્બન હેલ્થ ઓફિસર વેરાવળની યાદીમાં જણાવાયું છે.

Related posts

गाय आधारित स्टार्ट अप लाया जाएगा : वल्लभ कथीरिया

aapnugujarat

ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વ મહિલા દિને નન્હીપરી અવતરણની ઉમળકા ભેર ઉજવણી કરાઈ

aapnugujarat

HDFC की नेटबैंकिंग login में परेशानी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1