Aapnu Gujarat
ગુજરાત

ચીખલી તાલુકામાં મહિલા બાળ પોષણ દિવસની ઉજવણી :

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં મહિલા બાળ પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઇસીડીએસ ઘટક-૧ દ્વારા રસોઇ શોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવી વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્‍યું હતું.  તેમજ બાળકોની વેશભુષાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બાળકોને પ્રોત્‍સાહક ઇનામો અપાયા હતા. બાળકોને સુખડી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

Related posts

ગાંધીનગરના મેયર પ્રવિણ પટેલે રાજીનામું આપી દીધું

aapnugujarat

ફટાકડાના વેચાણ તથા સ્ટોલ ભાડે માટે પરવાના લેવા પડશે

editor

બનાસ નદીમાં બે યુવકો ડૂબ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1