Aapnu Gujarat
Uncategorized

વડોદરા માં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન ઢોર પાર્ટીના કર્મચારીઓને અપશબ્દો બોલી ઝપાઝપી કરી ગાય છોડાવી જતા ત્રણ પશુપાલકો વિરુદ્ધ પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન ઢોર પાર્ટીના કર્મચારીઓને અપશબ્દો બોલી ઝપાઝપી કરી ગાય છોડાવી જતા ત્રણ પશુપાલકો વિરુદ્ધ પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેકોર્પોરેશનની ઢોર પાર્ટીના માણસો કામગીરીમાં હતા. તે સમયે રાત્રે 8 વાગ્યાના સુમારે સયાજી ટાઉનશીપ રોડ ઉપર ગાય પકડવાની કામગીરી દરમિયાન લાકડી સાથે ધસી આવેલા પશુપાલકોએ અપશબ્દો બોલી આ વિસ્તારમાં ગાય પકડવા નહીં આવવાનું તેમ કહી ગાય છોડાવી ઝપાઝપી કરી હતી. આ ઘટનામાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરના કર્મચારીને સામાન્ય ઈજા પહોંચી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ત્રણ પશુપાલકો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન ઢોર પાર્ટીના કર્મચારીઓને અપશબ્દો બોલી ઝપાઝપી કરી ગાય છોડાવી જતા ત્રણ પશુપાલકો વિરુદ્ધ પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેકોર્પોરેશનની ઢોર પાર્ટીના માણસો કામગીરીમાં હતા. તે સમયે રાત્રે 8 વાગ્યાના સુમારે સયાજી ટાઉનશીપ રોડ ઉપર ગાય પકડવાની કામગીરી દરમિયાન લાકડી સાથે ધસી આવેલા પશુપાલકોએ અપશબ્દો બોલી આ વિસ્તારમાં ગાય પકડવા નહીં આવવાનું તેમ કહી ગાય છોડાવી ઝપાઝપી કરી હતી. આ ઘટનામાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરના કર્મચારીને સામાન્ય ઈજા પહોંચી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ત્રણ પશુપાલકો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા

Related posts

અમરેલીમાં બનશે દેશનો સૌથી મોટો હની પ્લાન્ટ, હજારો પરિવારોને મળશે રોજગારી

aapnugujarat

ઉના શહેરના બિસ્માર રોડના ખાડામાં વૃક્ષારોપણ કરી ચક્કાજામ કરાયો

editor

સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ખાતે 73માં ગણતંત્ર દિવસની કરવામાં આવી ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1