Aapnu Gujarat
Uncategorized

ભાવનગરના આરતીબેન પરમારે 14,500 ફૂટની ઊંચાઇ પર આવેલ પતાલસુ પીક સફળતાપૂર્વક આરોહણ કર્યું

ભાવનગરની પી. ડી. ચુડાસમા કન્યા છાત્રાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ અટલબિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનરીંગ અને એલાઇડ સ્પોર્ટ્સ મનાલી હિમાચલ પ્રદેશ સ્પેશિયલ બેઝિક માઉન્ટેનિયરિંગ કોર્સ તા. 08/10/21 થી તા. 05/11/21 દરમ્યાન 26 દિવસની બરફમાં તાલિમ લઇને 14,500 ફૂટની ઊંચાઇ પર આવેલ પતાલસુ પીક સફળતાપૂર્વક આરોહણ કરેલ છે. તેમાં ભારતના 31 યુવાનો અને 11 યુવતીઓએ ભાગ લીધો હતો. તેમાં આપણા કારડીયા રાજપૂત સમાજ ની એક યુવતી આરતીબેન પરમાર પણ સામેલ હતા. તેમણે આપના સમાજનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે.

Related posts

જુનાગઢમાં ૨૫ દલિત ભાઈ-બહેનોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

aapnugujarat

मोहम्मद आमिर ने छोड़ा क्रिकेट

editor

રાજકોટને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1