Aapnu Gujarat
ગુજરાત

બિલિયા ગામમાં લીંબચ માતાના રથનું ભવ્ય સ્વાગત

સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામે લીંબચ માતા નો રથ પધારતા બીલિયા ગામના લિંબાચિયા ભાઈઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. શ્રી વડાલી સતાવીશ વાળંદ સમાજ યુવક મંડળ દ્વારા છેલ્લા આઠ વર્ષથી પગપાળા સંઘ વડાલીથી પાટણ લિંબચ માતાના દર્શન કરવા જાય છે અને આ પગપાળા સંઘ માં લગભગ ૧૫૦થી પણ વધારે યાત્રાળુઓ જોડાય છે. બિલિયા ગામના લિમ્બાચિયા જગદીશભાઈ , પ્રકાશભાઈ, શૈલેષભાઈ, બિપીનભાઈ, મહેશભાઈ, પ્રફુલભાઈ, ડોકટર નટુભાઈ, ગાયકવાડભાઈ સહિતના ભાઈઓએ રથનું સ્વાગત કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

બોપલ ખાતે અટલજીની શોકસભા યોજાઈ…

aapnugujarat

અમદાવાદ શહેરમાં અપેક્ષા કરતા ઓછું મતદાન

aapnugujarat

ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજનાનો ૨૩મી સપ્ટેમ્બરથી શુભારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1