Aapnu Gujarat
ગુજરાત

અમારી સાથે અન્યાય કરનારાઓને જડબાતોડ જવાબ મળ્યો : અલ્પેશ ઠાકોર

ભાજપની આટલી મોટી જીત બાદ ઠાકોર સેનાનાં નેતા અને બનાસકાંઠા વિધાનસભાથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે અમારી સાથે અન્યાય કરનારાઓને આ જડબાતોડ જવાબ મળ્યો છે. રાધનપુરની જનતાની સાથે સમગ્ર ગુજરાત એ મારા અપનામ સામે જવાબ આપ્યો છે આ સાથે તેમણે જણાવ્યું કે, મારું ધારાસભ્ય પદ કોંગ્રેસ તમે નહિ છીનવી શકો હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવું છું.

Related posts

અતિવૃષ્ટિમાં મદદરૂપ થવા માટે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્‌ ખાતે ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત

aapnugujarat

ગુનેગારોને કડક સજાનો દાખલો બેસડાવા રાજ્ય સરકાર કટિબદ્ધ

aapnugujarat

નોકરીની લાલચ આપી ઠગાઈ કરતા ૮ શખ્સ પકડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1