Aapnu Gujarat
ગુજરાત

ઓઢવમાં સેક્સ રેકેટનો પર્દાફાશ

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ રેકેટના સંદર્ભમાં છ રૂપલલનાઓની સાથે કેટલાક લોકોને પકડી પાડવામાં આવ્યા છે. મિલન હોટલની આસપાસ આ નેટવર્ક ચાલી રહ્યું હતું. સ્થાનિક પોલીસે દરોડા પાડ્યા બાદ આ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ સંદર્ભમાં હોટલના મેનેજર સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૦ લોકોને સકંજામાં લેવામાં આવ્યા છે. ઘણા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી હતી.

Related posts

ઓરી રૂબેલા રસીકરણ અભિયાનઃ ૧.૬ કરોડ બાળકોને આવરી લેવાશે

aapnugujarat

બોગસ આધાર, ઇલેકશન કાર્ડ બનાવવાનો કૌભાંડ સપાટીએ

aapnugujarat

साबरकांठा जिला के क्षेत्रों में टू व्हीलर चोरी के सात गुनाहों का भेद खुल गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1