Aapnu Gujarat
Uncategorized

સોમનાથ ત્રિવેણી સંગમમાં યાત્રીકોની ‘કલા’ પક્ષી સાથે સેલ્ફી

સોમનાથ આ કોઇ વિદેશી પક્ષી નથી, સોમનાથ ત્રિવેણી સંગમમાં દરિયા કિનારા વિસ્તારમાં કલા નામનાં સફેદ પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં આ પક્ષીઓને લોકો ખાવાની ચીજ વસ્તુઓ આપતા હોય મિત્રતા થઇ ગઇ છે. યાત્રીકો કિનારે આવતા પક્ષીઓ તેમની આજુબાજુ ઉડવા મંડે છે ત્યારે લોકો તેની સાથે સેલ્ફી લેવાનું ચુકતા નથી.
ત્રિવેણી સંગમ નજીક જોવા મળતા સફેદ રંગનાં આ કલા પક્ષી ચોમાસા દરમિયાન દરિયા કિનારે બચ્ચાનો ઉછેર કરે છે અને શિયાળામાં આ બચ્ચા મોટા થઇ જતાં અહીં ઉડતા જોવા મળે છે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

हर भारतीय जम्मू, कश्मीर और लद्दाख के लोगों के साथ खड़ा है : मोदी

aapnugujarat

કોસ્ટલ એરીયા ઇકોનોમી કોરીડોરનો વિકાસ થશે : માંડવિયા

aapnugujarat

Oil theft racket busted, 3 persons arrested from Haripur village of Jamnagar district

aapnugujarat

Leave a Comment

UA-96247877-1