Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદના કૃષ્ણનગરમાં બાળ તસ્કરી કરતી ગેંગ ઝડપાઇ

તાજેતરમાં અમદાવાદના નરોડા અને ગોતામાં તરુણના અપહરણની ઘટના પ્રકાસમાં આવી હતી. જેને લઈને બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય થઇ હોવાની ચર્ચા જાગી હતી આથી લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. તેવી ચર્ચા અને ભયના વાતાવરણ વચ્ચે આજે અમદાવાદમાંથી બાળકોને ઉઠાઈ જતી ગેંગના બે શખ્સો પકડાયા હતા. શહેરના નરોડા નજીક કૃષ્ણનગર વિસ્તારમાં ૨ શખ્સો ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. લોકોની નજરે ચડેલા શખ્સો ભગવા કપડા પહેરીને કાળા કામ કરતા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ વિધર્મીઓ ભગવા કપડા પહેરીને બાળકોને ઉઠાવતા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આ અંગે સ્થાનિકોને જાણ થતાં લોકોના ટોળેટોળે એકઠા થઇ ગયા હતા અને સ્થાનિકોએ શખ્સોને લમધારી પોલીસ હવાલે કર્યા હતા.

Related posts

रजवाडी ठाठ के साथ भगवान जगन्नाथजी की रथयात्रा निकली

aapnugujarat

हार्दिक का युवती के साथ अब आपत्तिजनक विडियो

aapnugujarat

સિહોરનાં નેસડા ખાતે રોયલ્ટી વિનાના ૪ ડમ્પર જપ્ત

editor

Leave a Comment

UA-96247877-1