Aapnu Gujarat
ગુજરાત

દેવભૂમિ દ્વારકા જીલ્લાના પેન્શ નરો માટે તા.૦૪-જુનના રોજ પેન્શબન અદાલતનું આયોજન

રાજય સરકારના પેન્શ નરો માટે નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા પાંચ જોન ખાતે તા.૦૪/૦૬/૨૦૨૨ ના રોજ બપોરના ૧૨-૦૦ કલાક થી સાંજના ૫-૦૦ કલાક સુધી પેન્શલન અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. જે મુજબ રાજકોટ ઝોનમાં સમાવિષ્ટે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્ર નગર જિલ્લાા માટેનું સ્થેળ એ.વી. પારેખ ટેકનીકલ ઇન્ટી ટયુટ (કોમ્યુિષ ટર ડિપાર્ટમેન્ટો સેમીનાર હોલ) હેમુ ગઢવી હોલની સામે, ટાગોર રોડ રાજકોટ. ગાંધીનગર ઝોનમાં સમાવિષ્ટુ ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ખેડા, આણંદ, અરવલ્લીા, મહીસાગર, દાહોદ, પંચમહાલ સાબરકાઠા જિલ્લા્ માટેનું સ્થહળ કોમર્સ કોલેજ, ઓડીટોરીયમ, સેકટર-૧૫ ગાંધીનગર. બનાસકાંઠા ઝોનમાં સમાવિષ્ટા કચ્છિ, બનાસકાઠા અને પાટણ જિલ્લાા માટેનું સ્થંળ કનુભાઇ મહેતા હોલ, વિદ્યામંદિર સ્કુટલ સંકુલ, પોલીસ હેડકવાર્ટર રોડ પાલનપુર. સુરત ઝોનમાં સમાવિષ્ટન જિલ્લા, સુરત, વલસાડ, નવસારી, ડાંગઆહવા, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા જિલ્લા માટેનું સ્થરળ ડિપાર્ટમેન્ટુ ઓફ કોમ્યુે ટર સાયન્સવ, પહેલો માળ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત. તેમજ ભાવનગર ઝોનમાં સમાવિષ્ટ ભાવનગર, બોટાદ, અમરેલી જિલ્લાર માટેનું સ્થ ળ જુનો કોર્ટ હોલ, સરદાર વલ્લગભભાઇ પટેલ કેમ્પટસ, મહારાજા કૃષ્ણરકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ગૌરીશંકર લેક રોડ ભાવનગર રહેશે. જે પેન્શ નરો અરજી કરવા માંગતા હોય તેઓએ પેન્શટન મેળવતા હોય તે જિલ્લાુ/ પેટા તિજોરી કચેરી ખાતેથી અથવા https://financedepartment.gujarat.gov.in તેમજ https://dat.gujarat.gov.in ની વેબસાઇટ પરજી અરજીનું નમુનાનું ફોર્મ મેળવી તેમાં જરૂરી વિગતો ભરીને તા.૦૫-૦૫-૨૦૨૨ સુધીમાં હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, બ્લોજક નં. ૧૭ ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને મોકલી આપવાની રહેશે. પેન્શ નર https://bit.ly/pension-adalat ની લીંધમાં જઇ ગુગલ ફોર્મમાં પણ વિગતો ભરીને ફોર્મ જમા કરાવી શકશે. તેમ જિલ્લાt તિજોરી અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

Related posts

मानसून की ऋतु की औसत १२६.१७ फीसदी बारिश

aapnugujarat

અમદાવાદ : રેલ્વે સ્ટેશન બહાર પેસેન્જર માટે રીક્ષા ચાલકોનો રાફડો

aapnugujarat

અમદાવાદમાં પણ વધ્યા કંજંક્ટિવાઈટિસના કેસો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1