Aapnu Gujarat
ગુજરાત

તળાવમાં શોધખોળ:ગરબાડાના અભલોડના લીલવા તળાવમાં ડૂબેલા યુવકનો 24 કલાક બાદ પણ પત્તો નહીં

તળાવમાં શોધખોળ:ગરબાડાના અભલોડના લીલવા તળાવમાં ડૂબેલા યુવકનો 24 કલાક બાદ પણ પત્તો નહીં

યુવકના કપડા અને ચપ્પલ તળાવકાંઠેથી મળ્યા : ફાયર દ્વારા શોધખોળ ચાલુ

ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં આવેલા લીલવા તળાવમાં અભલોડના રાયણ ફળિયાના રહેવાસી પારસીંગભાઈ છગનભાઈ બારીયા ઉંમર વર્ષ 45 ગઈકાલથી ઘરે ના આવતા તમેની શોધખોળ પરિવારજનો ગામમાં અને આજુબાજુ સગા સંબંધીઓને કરવામાં આવી હતી. ગત રાતથી સવાર સુધી પારસીંગભાઈ નો કોઈ પત્તો મળ્યો ના હતો
ગુરુવારે વહેલી સવારે શોધખોળ કરતા ગામલોકો તળાવ કિનારે આવ્યા ત્યારે પારસીંગભાઈના કપડા,ચપ્પલ તળાવ કિનારે મળી આવ્યા હતાં. ગામલોકો અને પરિવારજનોને શંકા ગઈ કે તળાવમાં ડૂબી ગયા હશે. જેથી સ્થાનિક આગેવાનો, તાલુકા પંચાયત સભ્ય મયુરભાઈ ભાભોર દ્વારા દાહોદ નગરપાલિકાથી ફાયરની ટીમ બોલાવીને પણ તળાવમાં શોધખોળ હાથ ધરી હતી. ફાયરની ટીમ સાથે સ્થાનિક ગોતાખોર પણ શોધખોળ લાગી ગયા હતા પરંતુ સમાચાર લખાય ત્યાં સુધી આ ઈસમનો કોઈ પત્તો મળ્યો ન હતો.યુવકના કપડા અને ચપ્પલ તળાવકાંઠેથી મળ્યા : ફાયર દ્વારા શોધખોળ ચાલુ

ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં આવેલા લીલવા તળાવમાં અભલોડના રાયણ ફળિયાના રહેવાસી પારસીંગભાઈ છગનભાઈ બારીયા ઉંમર વર્ષ 45 ગઈકાલથી ઘરે ના આવતા તમેની શોધખોળ પરિવારજનો ગામમાં અને આજુબાજુ સગા સંબંધીઓને કરવામાં આવી હતી. ગત રાતથી સવાર સુધી પારસીંગભાઈ નો કોઈ પત્તો મળ્યો ના હતો

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે એક્વાપોઈન્ટ સંસ્થાએ પાણીના એટીએમ મૂક્યાં

aapnugujarat

વટામણ ચોકડી પાસે પોલીસ બાતમીદારની હત્યાના કેસમાં એક શખ્સને આજીવન કારાવાસ

aapnugujarat

ધો.૧૦નો વિદ્યાર્થી અકસ્માત બાદ બ્રેઈન ડેડ, અંગદાનથી ચારને જીવનદાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1