Aapnu Gujarat
ગુજરાત

યાત્રાધામ પ્રાચી તીર્થનું પ્રખ્યાત માધવરાયજી પ્રભુ પાણીમાં ગરકાવ

શૈલેષ વાળા, ગીર-સોમનાથ

ગીર વિસ્તારમાં ભારે વરસાદથી સરસ્વતી નદીમાં નવા નીર આવતા યાત્રાધામ પ્રાચી તીર્થ નુ સુવિખ્યાત માધવરાયજી પ્રભુ મંદિર પાણીમાં ગરકાવ થયા.સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ મા વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ ચાલુ છે અને ગીર વિસ્તારમાં ભારે વરસાદ થી સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ની પૂર્વ વાહિની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને પૂર આવવાની સાથે સુવિખ્યાત માધવરાયજી પ્રભુજી મંદીર પાણીમા જળમગ્ન થયું.પુર આવતા જ સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ.આ પૂરને જોવા ગામલોકો ઉમટ્યાં હતા.

Related posts

ડીસા તાલુકાની ખેટવા રેલવે લાઈન યુવક – યુવતીએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો

aapnugujarat

સોલા ભાગવત ખાતે શ્રીમદ્‌ ભાગવત્‌ સપ્તાહનું આયોજન : ૨૨મી જાન્યુઆરીએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

aapnugujarat

રાજય સરકાર પુરસ્‍કૃત શ્રમ પારિતોષિક યોજના હેઠળ મંગાવાતી અરજીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1