Aapnu Gujarat
રાષ્ટ્રીય

હિંમતનગરની ફિમેલ હેલ્થ વર્કર બહેો દ્વારા ઉચ્ચ કચેરી ખાતે ટેકો મોબાઈલ જમા કરાવ્યો

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ દ્વારા મળેલ સૂચન મુજબ તા ૩૦-૧૧-૨૧૦૯ શનિવારે હિંમતનગર તાલુકાની તમામ ફિમેલ હેલ્થ વર્કર બહેનોને પોતાના સબસેન્ટરનો ટેકો મોબાઈલ તાલુકા હેલ્થ કચેરી ખાતે જમા કરાવેલ જેમાં ટોટલ સાબરકાંઠાની બહેનો ૨૬૭ છે જેમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગર ખાતે ૫૧ બહેનોના ટેકો મોબાઈલ જમા થયેલ છે. આગામી અમે ૨૬-૧૧-૨૦૧૯ ના રોજ કલેકટર ડી.ડી.ઓ.ને પણ આવેદનપત્ર પણ આપી જાણ કરેલ પરંતુ કોઈપણ ચચોટ પરિણામ ના આવતા હિંમતનગર તાલુકાના ફિમેલ હેલ્થ વર્કર એ આજે પોતાના મોબાઈલ ટેકો પરત આપવાનું નક્કી કરેલ હતું એ કાર્યવાહી આજે ગુજરાત રાજ્યમાં કરવામાં આવી હતી અને હવે પછીનો કાર્યક્રમ ૦૯-૧૨-૨૦૧૯ ના રોજ માસ સીએલ મૂકી જિલ્લા કક્ષાએ રેલી અને ધરણાનો આયોજન કરેલ છે ૧૭-૧૨-૨૧૦૯ ના રોજ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ ના તમામ કર્મચારીઓ ગાંધીનગર સચિવાલયમાં ઘેરાવ કરશે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ઉત્તરપ્રદેશ પોક્સોના સૌથી વધુ પેન્ડિંગ કેસ ધરાવતું રાજ્ય

aapnugujarat

बिहार विधानसभा में नीतीश कुमार ने साबित कर दिया बहुमत

aapnugujarat

३७० हटने के बाद टॉप टारगेट पर दिल्ली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1