Aapnu Gujarat
ગુજરાત

તા. ૨૨ મી એ નર્મદા જિલ્લા આરોગ્ય સમિતિની બેઠક મળશે

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે તા. ૨૨ મી જાન્યુઆરી, ૨૦૧૮ ને સોમવારના રોજ સવારે ૧૦=૦૦ કલાકે જિલ્લા કલેક્ટરાલય ખાતે જિલ્લા આરોગ્ય સમિતિની બેઠક યોજાશે, જેની સંબંધકર્તાઓએ નોંધ લઇ આ બેઠકમાં  અચૂક ઉપસ્થિત રહેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, નર્મદા-રાજપીપલા તરફથી જણાવાયું છે.

Related posts

દિપેન દવેની બાર કાઉન્સીલ ચેરમેન તરીકે કરાયેલ વરણી

aapnugujarat

બોટાદમા આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ

editor

નક્સલી સીતારામ માંઝીની ધરપકડ બાદ પુછપરછ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1