Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ શહેરની અંદર સોલર છત પર લગાવવાનો વધી રહ્યો છે ટ્રેન્ડ

વીજળીની અછત છેલ્લા બે વર્ષથી સામે આવી રહી છે ત્યારે બીજી બાજુ લોકો અવેર થઈ રહ્યા છે અને પોતાના ઘરમાં પોતાની જ વીજળી એટલે કે, તેમને લગાવેલા સોલાર રૂફટોપની વીજળી જ લગાવી રહ્યા છે અને તેનો ભરપુર પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. અમદાવાદ શહેરની અંદર સોલર છત પર લગાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે ખાસ કરીને અમદાવાદમાં 90 હજારથી 1 લાખ જેટલા લોકોએ તેમના ઘરોમાં સોલર રુફટોપ લગાવ્યા છે. ખાસ કરીને પોસ વિસ્તારમાં આ પ્રકારે લોકો તેમના ઘરોમાં સોલર રુફટોપ લગાવી રહ્યા છે, પોતાની નીચેના ટેનામેન્ટ હોય કે, બંગ્લો હોય તેવા લોકો ખાસ કરીને તેમના ઘરોમાં સોલાર સિસ્ટમ લગાવી રહ્યા છે, સોલારથી ઘણા ફાયદાઓ થઈ રહ્યા છે ખાસ કરીને વીજળી કરતા આગામી 3થી 5 વર્ષમાં તેનો ખર્ચ બહાર નિકળી જાય છે. જેથી ફચુચરને ધ્યાનમાં રાખીને લોકો સોલર લગાવી રહ્યા છે. સોલરથી ઘરમાં ફ્રીઝ, એસી, ટીવી સહીત વગેરે ચલાવી શકાય છે. અેક પછી એક સોલર સિસ્ટમ સારી રીતે ચાલી રહી હોવાથી લોકોને પણ સોલર લગાવવામાં વધુ રસ છે. ખાસ કરીને 1 લાખ રુ. જેટલા રોકાણની અંગર સોલરની અંદર 33 ટકા જેટલું વળતર મળી રહે છે. જેથી આગામી સમયમાં આર્થિક રીતે ફાયદો પણ થશે. જેથી પોતાની વીજળીનો

Related posts

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી માહોલ ગુલાબી

aapnugujarat

પાવીજેતપુર તાલુકાના સૂસ્કાલ ગામે કેનાલમાં ગાબડુ પડતા પાકને નુકસાન

aapnugujarat

વડોદરામાં ગણેશજીની ૯ ફુટથી ઉંચી મૂર્તિ બનાવી તો પોલીસ સ્ટેશન જવું પડશે !!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1