Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ તાલુકાનાં રહેમલપુરમાં એક યુવતી પર વિજળી ત્રાટકતાં મોત, અન્ય એક ઘાયલ

વિરમગામ પંથકમાં સાંજે ગાજવીજ સાથે વરસાદ ત્રાટકતાં ખેતરમાં કામ કરતી બે યુવતી પર વીજળી પડતાં એકનું મોત થયું હતું અને ઘાયલ થવા પામી છે. ૨૦ વર્ષીય ઘાયલ યુવતીને તુરંત જ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
રિપોર્ટર :- અમિત હળવદીયા (વિરમગામ)

Related posts

મારામારી કેસમાં હાર્દિકના સાથીદારો સામેની પાટણની ફરિયાદ રદબાતલ

aapnugujarat

अहमदाबाद पुलिस आयुक्त ने शहर में बिना अनुमति के चल रहे पाठशालाओं और कालेजों की मांगी सूची

aapnugujarat

રાજ્યમાં પ્રતિ મિનિટ ૧૦ વ્યક્તિ સંક્રમિત

editor

Leave a Comment

UA-96247877-1