Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ તાલુકામાં હવામાન પલટો થતાં ઘણાં સ્થળોએ વરસાદ વરસ્યો

આજે કાંકરેજ તાલુકામાં અચાનક હવામાન પલટો આવતાં શિહોરી, થરા, ઉંબરી, કંબોઈ, ચેખલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ઉલ્લેખનીય છે કે, લગભગ ૨૦ મિનિટ સુધી વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
(તસવીર / અહેવાલ :- મોહંમદ ઉકાણી, કાંકરેજ, બનાસકાંઠા)

Related posts

ગોધરાકાંડ મૃતકોના પરિજનોને ૨૬૦ કરોડની સહાય મળશે

aapnugujarat

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના માત્ર ૧૭ દિનમાં ૨૬૧ કેસો

aapnugujarat

નર્મદા જિલ્લામાં ચૂંટણી ફરજ ઉપરના પોલીંગ સ્ટાફ સહિત પોલીસ જવાનો દ્વારા પોસ્ટલ બેલેટથી કરાયું ઉત્સાહભેર મતદાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1