Aapnu Gujarat
બ્લોગ

MORNING TWEET

પ્રભુને મળવા ગયો,ને
રસ્તો ભૂલી ગયો . માણસ તો બનવા ગયો, પણ ……..પ્રેમ ભૂલી ગયો .

પરિવાર ને પામવા ગયો ત્યાં
ખુદ ને ભૂલી ગયો , પૈસા ને પામવા ગયો,
તો……….. પરિવાર ને ભૂલી ગયો.

જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો,
અને ઉમર યાદ આવી ત્યારે,
હું જીવન ભૂલી ગયો

Related posts

જાણવા જેવું…

aapnugujarat

IAS, IPS और IFS के ढांचे में बदलाव कर सकती है मोदी सरकार

aapnugujarat

ભારત અને રશિયા વચ્ચે એૈતિહાસિક સંબંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1