Aapnu Gujarat
ગુજરાત

આજે આઇ.ટી.આઇ. ગોરવા ખાતે ભરતી મેળો

ગુજરાત સરકારશ્રીના રોજગાર અને તાલીમ ખાતું, ગાંધીનગર દ્વારા સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગોરવા, વડોદરા ખાતે ‘‘પ્લેસમેન્ટ વીક’’ અંતર્ગત રોજગાર ભરતી મેળાનું આયોજન આઇ.ટી.આઇ. ગોરવા ખાતે આવતીકાલ તા.૨૩મીના રોજ સવારે ૯.૦૦ કલાકે રાખવામાં આવ્યું છે. તમામ યુવા ઉમેદવારોને આ રોજગાર મેળાનો લાભ લેવા જણાવવામાં આવે છે.

Related posts

नारणपुरा वोर्ड में ‘डोर टू डोर’ कचरे उठाने में घोटाला

aapnugujarat

કૃષ્ણનગર વિસ્તારમાં અસમાજિક તત્વોનો આંતક જારી : પરિવાર ઉપર હુમલા

aapnugujarat

ઉત્તર ગુજરાતમાં ભાજપનો ભગવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1