Aapnu Gujarat
બિઝનેસ

રોકાણકારોને રોકાણ કરાવવા માટે સરકાર LIC IPOનું મૂલ્યાંકન ઘટાડી શકાશે

હાલ એલઆઈસીના આઈપીઓની તૈયારીઓ સારી ચાલી રહી છે અને સરકાર આવતા થોડા દિવસોમાં આ આઈપીઓ લોન્ચ થાય ત્યારબાદ પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધની આ આશંકા, વધતી વચ્ચે તી જતી મોંઘવારી અને વ્યાજદરમાં વધારાને ધ્યાનમાં રાખીને સરકાર LICના IPOને આકર્ષક બનાવવા ના પ્રયાસો કરી રહી છે. જો કે રોકાણકારોને એલઆઈસીના આઈપીઓમાં રોકાણ કરવા માટે પ્રયત્ન ચાલી રહ્યા છે .
*મૂલ્યમાં ઘટાડો શક્ય*
મીડિયા ના અહેવાલ મુજબ, સરકાર LICના વેલ્યુએશનમાં 30 ટકા ઘટાડો કરી રહ્યા છે. જો કે આ અગાઉ LICનું વેલ્યુએશન 16 લાખ કરોડ રૂપિયા કરાયું હતું. પરંતુ હવે તેને ઘટાડીને 11 લાખ કરોડ કરવનો વિચાર છે .
હાલ રોકાણકારોને આકર્ષવાની તૈયારી ખરેખર, સરકાર આ LICના IPO દ્વારા શેરબજારમાં પ્રથમ વખત રોકાણ કરી રહેલા રોકાણકારોને નિરાશ કરવા માંગતી નથી. ત્યારે તેમાં સરકારનો આ ઇરાદો એ છે કે જો LICના શેરનું ટ્રેડિંગ શરૂ થાય તો તેમને સારો નફો મળવો જોઈએ.ત્યારે જણાવીએ કે LIC પાસે 27 કરોડ પોલિસીધારકો છે . જેમાં જ્ દેશમાં ડીમેટ ખાતાધારકોની સંખ્યા માત્ર 8 કરોડની આસપાસ છે. ત્યારબાદ 50 લાખ લોકો જેમણે ડીમેટ ખાતા ખોલાવ્યા છે .તે એલઆઈસીના પોલિસીધારક છે .
*IPOનું કદ નાનું હોઈ શકે છે*
જો કે જ્યાં સરકાર LIC ના આ IPO દ્વારા 60000 કરોડ રૂપિયાથી વધુનો IPO લાવી રહી હતી, હવે તેનું કદ ઘટાડીને 37,500 કરોડ કરાયું છે. ત્યારે એવું મનાય છે કે આવતા અઠવાડિયેઆ LIC શેરબજાર નિયમનકાર સેબી પાસે IPO ના સુધારેલ ડ્રાફ્ટ પેપર ફાઇલ કરી શકે છે.

Related posts

હવે પતંજલિનું જીન્સ પણ બજારમાં આવશે !

aapnugujarat

નોટબંધીથી હજુ પણ પરેશાન છે લઘુ અને મધ્યમ ઉદ્યોગ

aapnugujarat

કોરિયન કટોકટી સહિતના અનેક પરિબળોની બજાર પર અસર હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1