Aapnu Gujarat
ગુજરાત

જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની ચીજ.વસ્તુઓની કીટ આપીને સહાય

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ દરમિયાન ચાલી રહેલ લોકડઉન અંગત ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તરફથી પોતાના મતવિસ્તારના જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની ચીજ.વસ્તુઓની કીટ આપીને સહાય કરવામાં આવી રહી છે, વેજલપુર વિધાનસભા
સરખેજ વોર્ડ ના કૉપૉરૅટર અરવિંદભાઇ પરમાર કમલૅશભાઇત્રિપાઠીસાહૅબ તેમજ બી જે પી કાર્યકર્તા છગનભાઇ કનુભાઇ મકવાણા. અને સમાજના
આગેવાન કાળુભાઇ .લક્ષ્મણ ભાઈ. પ્રવીણભાઈ. નાનજીભાઈ .જેવા સામાજિક આગેવાન દ્વારા લોકડાવુન ના સમય માં મજૂર વર્ગ અને જરૂરિયાત મંદ લોકો ને રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું તેમજ મેઘ જ્યોત દલિત વિકાસ ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનોને કીટ વિતરણ કરવામાં આવ્યું

Related posts

બહેરામપુરા વિસ્તારમાં ચાર મહિનામાં ડેન્ગ્યુના દસ કેસ

aapnugujarat

અમદાવાદનું નામ કર્ણાવતી કરવા સામેની અરજી ખેંચાઈ

aapnugujarat

ઠંડીના પ્રમાણમાં ફરી આંશિક ઘટાડો નોંધાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1