Aapnu Gujarat
ગુજરાત

ભાજપે જાહેર કરી ૩૬ ઉમેદવારોની બીજી યાદી પ્રદિપસિંહ વટવાથી લડશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પહેલા ૭૦ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ આજે મોડી સાંજે બીજી એક યાદી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે હજી પોતાનો એક પણ ઉમેદવારો જાહેર કર્યો નથી.પ્રભારી ભુપેન્દ્ર યાદવે વધુ ૩૬ જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં મોટા ભાગના ઉમેદવારો રીપિટ હોવાનું જોવા મળી રહ્યું છે. પ્રદિપસિંહ જાડેજા વટવાથી ચૂંટણી લડશે, જ્યારે નિકોલ બેઠક માટે જગદીશ પંચાલના નામની જાહેરાત કરવામાં આવી છે.

કઇ બેઠક માટે કોણ ઉમેદવાર

ઉમેદવારોના નામ બેઠક
નિમાબેન આચાર્ય ભૂજ
માલતીબેન મહેશ્વરી ગાંધીધામ(એસસી)
માલજીભાઇ કોદારવી દાંતા(એસટી)
કિરિટસિંહ વાઘેલા કાંકરેજ
ગજેન્દ્રસિંહ પરમાર પ્રાતિંજ
પ્રદિપસિંહ જાડેજા વટવા
જગદિશ પંચાલ નિકોલ
બલરામ થાવાણી નરોડા
ભુષણ ભટ્ટ જમાલપુર-ખાડિયા
જીણાભાઇ દેવપરિયા ચોટીલા
રાઘવજી ગડારા ટંકારા
જીતુભાઇ સોમાણી વાંકાનેર
ગીતાબા જાડેજા ગોંડલ
હરીભાઇ પટેલ ધોરાજી
મુળજીભાઇ ઘૈયાડા કાલાવાડ(એસસી)
બાબુ બોખિરિયા પોરબંદર
લક્ષમણ ઓડેદરા કુતિયાણા
નિતન ફળદુ માણાવદર
હરિભાઇ સોલંકી ઉના
ગોપાલ વસ્તરપરા લાઠી
મયુર રાવલ ખંભાત
હંસાકુંવરબા આંકલાવ
કેસરીસિંહ સોલંકી માતર
કુબેરસિંહ ડિંડોળ સંતરામપુર(એસટી)
વિક્રમસિંહ ડિંડોળ મોરવા હડફ(એસટી)
રમેશ કટારા ફતેપુરા(એસટી)
મહેશ ભુરિયા ઝાલોદ (એસટી)
કનૈયાલાલ કિશોરી દાહોદ(એસટી)
મહેન્દ્ર ભાભોર ગરબાડા(એસટી)
અભેસિંહ તડવી સંખેડા(એસટી)
શૈલેષ મહેતા ડભોઇ
પ્રવિણ ચૌધરી માંડવી(એસટી)
અરવિંદ રાણા સુરત પૂર્વ
નરેશ પટેલ ગણદેવી (એસટી)
અરવિંદ પટેલ ધરમપુર(એસટી)
મધુભાઈ રાઉત કપરાડા(એસટી)

Related posts

નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, ૪૦૦૦ ક્યુસેક પાણીની આવક

aapnugujarat

કોંગ્રેસને વોટ આપશે તો રાહુલની અને ભાજપને વોટ આપશો તો શાહના પુત્રની પ્રગતિ થશે : ARVIND KEJRIWAL

aapnugujarat

ગોધરાકાંડ : યાકુબ પાતળીયાને આખરે જન્મટીપની સજા કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1