Aapnu Gujarat
ગુજરાત

મુળીનાં સોમાસરમાં થયેલ મનરેગા યોજના હેઠળ ભ્રષ્ટાચારની તપાસ. ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં આપ્યાં તપાસનાં આદેશ

મુળી તાલુકાનાં સોમાસર ગામે મોટા પ્રમાણમાં મનરેગા યોજના હેઠળ કામગીરીમાં મોટો ભ્રષ્ટાચારની બદબુ આવતાં સોમાસરનાં જાગૃત નાગરિક એવા ચમનભાઈ વાઘેલાએ ગુજરાત તકેદારી આયોગમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

જેમાં અધિક મુખ્ય સચિવશ્રી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ પાસેથી તપાસ અહેવાલ મંગાવતા રાજકીય આગેવાનો માં દોડધામ મચી જવા પામી છે.

મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં મનરેગા યોજના હેઠળ કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થયેલ હોય આ બાબતે અનેક નાં તપેલાં ચડી જાય તેમ છે

રિપોર્ટર

ભરતસિંહ પરમાર
સુરેન્દ્રનગર

Related posts

कीटनाशक दवाई छिड़कने का २.३० करोड़ का खर्च मंजूर

aapnugujarat

१९४ करोड़ की स्मार्टसिटी प्रॉजेक्ट के तहत ग्रांट मिली

aapnugujarat

પાવીજેતપુરમાં ખેડૂતો વાવણીમાં જોતરાયા

editor

Leave a Comment

UA-96247877-1