Aapnu Gujarat
ગુજરાત

રિક્ષાચાલક એકતા યુનિયન દ્વારા કલેક્ટર કચેરી સામે ધરણા પ્રદર્શન

રાજ્ય સરકાર દ્વારા ભારે દંડની જોગવાઈ અમલી બનાવાતા રિક્ષાચાલક એકતા યુનિયન દ્વારા અમદાવાદ કલેક્ટર કચેરી સામે ગાંધીચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન કરાયું હતું. યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, રિક્ષા પરમીટ બંધ કરવી, રિક્ષા સ્ટેન્ડ પૂરતા પ્રમાણમાં ફાળવવા, વીમાના ભાવમાં અસહ્ય વધારો પાછો ખેંચવા, ઈ-મેમા જે પ્રકારે દંડ લેવામાં આવે છે તેમાં રાહત આપવા, સીએનજીના ભાવ નિયંત્રણમાં આવે અને રિવરફ્રન્ટ પર જવાની પરવાનગી આપવામાં આવે તેવી માંગણી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

विसनगर न.पा के प्रमुख से लेकर कई सदस्य भाजपा में

aapnugujarat

गुजरात चुनाव : कांग्रेस के दो-तिहाई विधायक नए है

aapnugujarat

સ્વાઇન ફલુને રોકવા સરકાર અસરકારક પગલાં લે : હાઈકોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1