Aapnu Gujarat
બિઝનેસ

આરોગ્ય, શિક્ષણ પર સેસ ટેક્સ વધી ગયો

નાણાંપ્રધાન અરૂણ જેટલીએ આજે કરોડો લોકોની અપેક્ષા અને તમામ ક્ષેત્રોના ઉદ્યોગોની ઉત્સુકતા વચ્ચે વર્ષ ૨૦૧૮-૧૯ માટેનુ સામાન્ય બજેટ રજૂ કર્યુ હતુ. બજેટમાં આરોગ્ય શિક્ષણ ઉપર સેસ ટેક્સમાં એક ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મિડલ ક્લાસ અને નોકરીયાત વર્ગને આનાથી ફટકો પડ્યો છે. આરોગ્ય અને શિક્ષણ સેસમાં એક ટકાનો વધારો કરીને ત્રણના બદલે ચાર ટકા કરાયો છે. આ વધારાથી આરોગ્ય અને શિક્ષણ સાથે જોડાયેલા તમામ ક્ષેત્રો ઉપર અસર થશે. આ અગાઉ મોદી સરકાર સ્વચ્છ ભારત માટે પણ સેસ ટેક્સ લાગૂ કરી ચુકી છે. તે વખતે પણ કેટલાક આર્થિક નિષ્ણાતો દ્વારા સરકારના નિર્ણયની વ્યાપક ટિકા કરવામાં આવી હતી. હવે ફરી એકવાર ટિકાનો સામનો કરવા પડશે.

Related posts

વ્યાજદર વધશે કે કેમ તેને લઇને આજે નિર્ણય

aapnugujarat

ટેલિકોમ સેક્ટરમાં ૮૦ હજાર કર્મીઓની જોબ જશે

aapnugujarat

નીરવ મોદીની જામીન અરજી લંડન કોર્ટે રદ કરી, ૨૪મીએ સુનાવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1