Aapnu Gujarat
રમતગમત

બુમરાહના યોર્કર સૌથી વધુ અસરકારક છે : અકરમ

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને ભૂતપૂર્વ કૅપ્ટન વસીમ અકરમે ભારતના નંબર વન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ખૂબ પ્રશંસા કરી હતી અને તેના વિશે કહ્યું હતું કે ‘વર્તમાન ક્રિકેટજગતમાં મારી દૃષ્ટિએ બુમરાહના યૉર્કર સૌથી વધુ અસરકારક છે.’ યૉર્કરમાં બોલર બૅટ્‌સમૅનના પગના અંગૂઠાને ટાર્ગેટ બનાવીને બૉલ ફેંકતો હોય છે અને એમાં હમણાં સુધી લસિથ મલિન્ગા નંબર વન કહેવાતો હતો.

Related posts

આજથી આઇપીએલનો ધમાકેદાર પ્રારંભ

aapnugujarat

આઈપીએલ : આવતીકાલે દિલ્હી અને મુંબઇની વચ્ચે ટક્કર થવાની વકી

aapnugujarat

ભારતીય કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ સિલ્વર મેડલ જીત્યો

editor

Leave a Comment

UA-96247877-1