Aapnu Gujarat
ગુજરાત

વડોદરા શહેરમાં હથિયારબંધી

પ્રવર્તમાન પરિસ્‍થિતિમાં શાંતિ અને સલામતીની જાળવણી માટે વડોદરા શહેરના પોલીસ કમિશનરશ્રીએ કાયદાની લાગુ પડતી જોગવાઇ હેઠળ જાહેરનામું બહાર પાડયું છે. તેના દ્વારા તેમની હકુમત હેઠળના વડોદરા શહેરના સમગ્ર વિસ્‍તારમાં તાત્‍કાલીક અસરથી તા.૩૧-૦૫-૨૦૧૭ સુધી હથિયારબંધી સહ પ્રતિબંધક આદેશો અમલી બનાવાયા છે. તેનું ઉલ્‍લંઘન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.

Related posts

બિપોરજોયના કારણે મોબાઈલ નેટવર્ક ઠપ નહીં થાય

aapnugujarat

દિયોદરના ભેંસાણા ગામમાં ઝીલણી અગિયારસની ઉજવણી કરાઈ

aapnugujarat

દિયોદર બાર એસોસિએશન દ્વારા જસ્ટીસ પરેશ ઉપાધ્યાયને સન્માનિત કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1