Aapnu Gujarat
મનોરંજન

હવે સેક્સી સીન ક્યારે નહીં કરું : ડેઝી શાહ

સલમાન ખાનની ફિલ્મ જય હો મારફતે બોલિવુડમાં પોતાની કેરિયર શરૂ કરનાર ડેઝી શાહે પોતાની છલ્લી ફિલ્મ હેટ સ્ટોરી-૩માં ખુબ બોલ્ડ ભૂમિકા અદા કરી હતી. તેના ચાહક તેને આ રૂપમાં જોઇને ખુબ આશ્ચર્યચકિત થયા હતા. જો કે ડેઝી શાહે કહ્યુ છે કે તે બીજી વખત ફિલ્મમાં બોલ્ડ સીન કરશે નહી. ે પોતાની ઇમેજને બદલી નાંખવા માટેતૈયાર છે. ેટ સ્ટોરી-૩ ફિલ્મમાં ડેઝી શાહે કેટલાક સેક્સી સીન કર્યા હતા. પરંતુ હવે તેને લાગે છે કે તે આ પ્રકારના સીન કરશે નહી. ડેઝીએ વાતચીતમાં કહ્યુ છે કે તે ક્યારેય બોલ્ડ અને સેક્સી સીન કરનાર નથી. લોકેને એ વખતે લાગ્યુ હતુ કે તે કોઇ પણ રોલ કરવામ તૈયાર દેખાઇ રહી છે.તેનુ કહેવુ છે કે તે માત્ર સાધારણ યુવતિના રોલ જ કરી શકે છે તેમ માનનાર લોકોને તે દર્શાવવા માંગતી હતી કે તે કોઇ પણ રોલ સરળતાથી કરી શકે છે. જેથી હટ સ્ટોરી-૩ ફિલ્મમાં સેક્સી સીન કર્યા હતા. ડેઝએ વાતચીત દરમિયાન કહ્યુ છે કે રેસ-૩ ફિલ્મમાં કામ કરવાને લઇને મૌખિક વાતચીત થઇ છે. ફિલ્મ તેના દ્વારા હજુ સાઇન કરવામાં આવી નથી. ફિલ્મમાં તે કામ કરી રહી છે કે કેમ તે અંગે હાલમાં કોઇ ટિપ્પણી કરવા તૈયાર નથી. હાલમાં એવી ચર્ચા છે કે સલમાનની સાથે ડેઝી ફરી રેસ-૩માં કામ કરનાર છે. ડેઝીએ કહ્યુ હતુ કે ખુબ પહેલા નિર્માતા દ્વારા તેની સાથે વાતચીત થઇ હતી. રમેશ તોરાનીએ રેસ-૩ ફિલ્મ માટે જય હો વેળા વાતચીત તઇ હતી. મેકર્સ હાલમાં સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા છે. નિર્દેશક પણ ફાઇનલ કરવામાં આવ્યા નથી. હવે જાણવા મવ્યુ છે કે જેક્લીન રેસ-૩ ફિલ્મમાં સલમાન ખાન સાથે કામ કરનાર છે. આની સાથ જ ડેઝીના હાથમાં મોટી ફિલ્મ નિકળી ગઇ છે.

Related posts

भाई, तुम्हें मैंने आगे बढ़ते देखा है : अक्षय

aapnugujarat

માનસિક આરોગ્ય વિશે ભ્રમ દુર કરવાની જરૂર : કંગના

aapnugujarat

સુશાંતે અંકિતાને લઇને કહેલી વાતનો વીડિયો થયો વાયરલ

editor

Leave a Comment

UA-96247877-1