Aapnu Gujarat
ગુજરાત

વિજાપુર હાઈવે પર ટ્રક ચાલકે એક્ટિવા ચાલકનો ભોગ લીધો

વિજાપુર ના હાઇવે વિસ્તારમાં આવેલ સરદાર પટેલના બાવલા પાસેના સર્કલ પાસે એક્ટિવા લઈને પસાર થતા ટ્રકે એક્ટિવા ને ટક્કર મારતા એક્ટિવા ના ચાલક નુ સ્થળ ઉપર શરીર ના બે ટુકડા થઈ જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત ને પગલે લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા જેની પોલીસ ને જાણ થતાં સ્થળ ઉપર આવી પોહચી હતી પોલીસે મોત પામેલ એક્ટિવા ચાલક ના દેહને સીવીલ માં મોકલી પીએમ કરાવી અકસ્માત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહીતી મુજબ આજે બપોર ના આશરે એક વાગે પુંધરા ગામે રહેતા સવાઈ લાલ રતન લાલ ચાંડક ઉમર આશરે પચાસ વષ મુળ મહેશ્વરી સમાજ ના સવાઈ લાલ કોઈ કામસર હાઇવે પર પોતાના એક્ટિવા લઈ ને બપોરે નીકળ્યા હતા તે સમયે મામલતદાર કચેરી ની સામે આવેલ સરદાર પટેલ ના બાવલા પાસે અજાણ્યા ટ્રક ના ચાલકે ટક્કર મારતા એક્ટિવા સાથે ઘસડાઈ જતા શરીર ના બે ભાગે વહેંચાઈ જતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું કમકમાટી ભર્યા અકસ્માત ને લઈને લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતો જેની પોલીસે સ્થળ ઉપર પંચનામું કરી મૃતક ના દેહને સીવીલ માં પીએમ માટે મોકલી અકસ્માત કરી જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

્‌(અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

૨૨ વર્ષોથી ચાલતા ભાજપના કાંડનો જનતા પર્દાફાશ કરશે : જયોતિરાદિત્ય સિંધિયા

aapnugujarat

આર્યુવેદ અનુસાર માટીના વાસણમાં કેમ પાણી પીવું જોઈએ? જાણો તેના લાભ…..

aapnugujarat

જીતુ વાઘાણીના બુથ સંપર્ક અભિયાનનો થયેલ પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1