Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કિર્તી આઝાદ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

સાંસદ અને પૂર્વ ક્રિકેટ કિર્તી આઝાદ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. ૨૦૧૪ના લોકસભા ચૂટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર દરભંગાથી લોકસભા સાંસદ ચૂંટાયા હતાં. ઉલ્લેખનીય છે કે, કિર્તી આઝાદે ડીડીસીએમાં કૌભાંડનો આરોપ લગાવીને નાણાં મંત્રી અરુણ જેટલી પર નિશાન સાધ્યું હતું. પોતાના જ સાંસદ દ્વારા નાણાં મંત્રી પર આરોપ લગાવવાને કારણે ભાજપે આઝાદને સસ્પેન્ડ કરી દીધાં હતાં.

Related posts

રોકડ કટોકટી : ૫૦૦ રૂપિયાની નોટની પ્રિન્ટિંગ અનેક ગણી થઈ

aapnugujarat

સરહદ પર યુદ્ધવિરામ ભંગ મુદ્દો લોકસભામાં ઉઠ્યો

aapnugujarat

એક સાથે ચૂંટણી : સરકાર દ્વારા શરૂ કરાયેલા હિસાબ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1