Aapnu Gujarat
મનોરંજન

પ્રિયંકા ચોપડા સેક્સીએસ્ટ એશિયન વુમન ઓફ ધ યર

લંડનમાં થયેલા એન્યુઅલ યુકે પોલમાં પ્રિયંકા ચોપડાને સેક્સીએસ્ટ એશિયન વુમન ઓફ ધ યર ૨૦૧૭ રીતે સૌથી વધારે વોટ મળ્યા છે તેની સાથે આ વર્ષની ૫૦ સેક્સીએસ્ટ એશિયન વુમનની યાદીમાં પ્રિયંકાનું નામ ટોચ પર છે. આ પોલ લંડનના વીકલી ન્યુઝપેપર ઇસ્ટર્ન ઓયએ કંડક્ટ કર્યું હતું. પ્રિયંકાએ આ ટાઇટલ પાંચમી વખતે તેના નામે કર્યું છે.ગત વખતે ૨૦૧૬માં દીપિકાએ આ અવોર્ડ જીત્યો બતો. પરંતુ એકવાર ફરી આ ટાઇટલ પ્રિયંકાએ તેના નામે કર્યું છે. આ વર્ષે દીપિકા આ યાદીમાં ત્રીજા નંબરે છે.પ્રિયંકાએ તેની આ જીત પર કહ્યુ છે કે આ જીતનો શ્રેય તે પોતાને નહી આપી શકે છે. આ જીતનો શ્રેય મારા જેનેટિક્સ અને ઓપ્ટિક્સને આપીશ. હું તમારી આભારી છું. પ્રિયંકા તેના બોલિવુડ અને હોલીવુડ પ્રોજેક્ટ્‌સની સાથે હવે આંતરરાષ્ટ્રીય લેવલ પર પણ પોપ્યુલર થઇ ગઇ છે.
દેશમાં જ નહીં વિદેશમાં પણ તેને ઘણા ફેન્સ અને ફોલોવર્સ છે.

Related posts

‘પદમાવતી’ ૨૦૧૮માં ફ્રેબુઆરીમાં રિલીઝ થશે

aapnugujarat

‘पति पत्नी और वो’ में मेरा किरदार मेरे दिल के करीब : भूमि पेडनेकर

aapnugujarat

રેસ-૩ ફિલ્મ મળતા સેક્સી ડેઝી શાહ સંતુષ્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1