Aapnu Gujarat
गुजरात

હિંમતનગર ડેન્ગ્યુના સકંજામાં

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના સહકારીજીન રોડ વિસ્તારમાં છ જેટલા કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. આ તમામ દર્દીઓ શહેરની અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ ચુકેલ છે અને સારવાર ચાલુ છે દિન-પ્રતિદિન વધતા જતા ડેન્ગ્યુના કેસમાં તંત્ર પણ અજાણ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આગામી સમયમાં જો તંત્ર આરોગ્યલક્ષી યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો હજુ પણ ડેન્ગ્યુના કેસ નોંધાવવાની શક્યતા જણાઈ રહી છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

હાર્દિક પટેલનો પ્રહલાદનગર ગાર્ડનમાં કરાયેલ ઉગ્ર વિરોધ

aapnugujarat

કોંગ્રેસની મિટિંગમાં અલ્પેશ સહિત ૧૧ સભ્યો ગેરહાજર

aapnugujarat

वडोदरा में बनेगा गुजरात का पहला एयरक्राफ्ट रेस्तरां

editor

Leave a Comment

UA-96247877-1