Aapnu Gujarat
व्यापार

18 સરકારી બેન્કોને 1 વર્ષમાં લાગ્યો આટલા લાખ કરોડનો ચૂનો! , વાંચો સમગ્ર માહિતી

રિઝર્વ બેન્કે કહ્યું છે કે 2019-20ના નાણાંકીય વર્ષ દરમિયાન જાહેર ક્ષેત્રની 18 બેન્કોની કુલ 1.48 લાખ કરોડની છેતરપિંડીનો સામનો કરવો પડ્યો છે.

કઈ બેન્કે કેટલા રૂપિયા ગુમાવ્યાં:-

  1. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ ૪૨૪ કેસમાં ૯૩૧૬.૮૦ કરોડ
  2. બેન્ક ઓફ ઇન્ડિયાએ ૨૦૦ કેસમાં ૮૦૬૯.૧૪ કરોડ
  3. કેનેરા બેન્કે ૨૦૮ કેસમાં ૭૫૧૯.૩૦ કરોડ
  4. ઇન્ડિયન ઓવરસીઝ બેન્કે૨૦૭ કિસ્સામાં ૭૨૭૫.૪૮ કરોડ
  5. અલ્હાબાદ બેન્કે ૮૯૬ કેસમાં ૬૯૭૩.૯૦ કરોડ
  6. યુકો બેન્કે ૧૧૯ કેસમાં ૫૩૮૪.૫૩ કરોડ
  7. ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સે ૩૨૯ કિસ્સામાં ૫૩૪૦.૮૭ કરોડ
  8. સિન્ડિકેટ બેન્કે ૪૩૮ કેસમાં ૪૯૯૦.૦૩ કરોડ
  9. કોર્પોરેશન બેન્કે ૧૨૫ કેસમાં ૪૮૧૬.૬૦ કરોડ
  10. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૯૦૦ કેસમાં ૩૯૯૩.૮૨ કરોડ
  11. આંધ્રા બેન્કે ૧૧૫ કેસમાં ૩૪૬૨.૩૨ કરોડ
  12. બેન્ક ઓફ મહારાષ્ટ્રે ૪૧૩ કેસમાં ૩૩૯૧.૧૩ કરોડ
  13. યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૮૭ કેસમાં ૨૬૭૯.૭૨ કરોડ
  14. ઇન્ડિયન બેન્કે ૨૨૫ કેસમાં ૨૨૫૪.૧૧ કરોડ
  15. પંજાબ એન્ડ સિંધ બેન્કે ૬૭ કેસમાં ૩૯૭.૨૮ કરોડ

બેન્ક સાથે છેતરપિંડીના કુલ 12,461 કેસ બહાર આવ્યા છે. આરટીઆઈ હેઠળ મંગાયેલા જવાબમાં રિઝર્વ બેન્કે આ માહિતી આપી છે. સૌથી વધુ શિકાર જાહેર ક્ષેત્રની ટોચની બેન્ક સ્ટેટ બેન્ક બની છે. તેની સાથે 6964 કેસ દ્વારા 44612 કરોડની છેતરપિંડી થઈ છે. 

Related posts

एक जनवरी से टीवी, फ्रिज, वॉशिंग मशीन खरीदना होगा महंगा

editor

૨૦૩૦ સુધી ભારત સહિત ૧૦ દેશો અમેરિકાને પછાડી દેશે

aapnugujarat

સાઉથ કોરિયા સૌથી પહેલાં ૫જી સર્વિસ શરૂ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1