Aapnu Gujarat
मनोरंजन

બિપાશા બાસુને હવે કોઇ ફિલ્મો મળી રહી નથી

લગ્ન કર્યા બાદ સેક્સી સ્ટાર બિપાશા બાસુને કોઇ ફિલ્મ મળી રહી નથી. તે ફિલ્મોમાં સક્રિય રહેવાના પ્રયાસો કરી રહી છે પરંતુ તેની પાસે ફિલ્મો આવી રહી નથી. લોકપ્રિય અભિનેત્રી બિપાસા બાસુએ કહ્યુ છે કે બાળકોને લઇને હાલમાં કોઇ યોજના નથી. મિડિયામાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત કરી દીધો છે.બિપાસાને લઇને હાલમાં અહેવાલો આવી રહ્યા હતા. બિપાસાએ પોતે ટિ્‌વટર પર આ અંગેની માહિતી આપી છે. બિપાસાએ લગ્ન કર્યા બાદથી બાળકોને લઇને ચર્ચાહતી. કરણસિંહ ગ્રોવર સાથે બિપાસાએ લગ્ન કર્યા હતા. બિપાસાએ ટ્‌વીટર પર કહ્યુ છે કે લખવામાં આવી રહેલી કોઇ પણ ચીજ વસ્તુ પર વિશ્વાસ કરવામાં ન આવે. મિડિયામાં હેવાલ આધાર વગર છે. બિપાસાએ કહ્યુ છે કે તે એવા લોકોને નિરાશ કરવા જઇ રહી છે જે તેની સગર્ભાવસ્થાને લઇને ખુશ થયેલા છે. બિપાસાએ વધુમાં કહ્યુ છે કે હાલમાં બાળકની કોઇ યોજના નથી. જ્યારે પ્લાનિંગ કરવામાં આવશે ત્યારે ખુશીની વાત રહેશે. અમે અમારા તમામ સાથીઓ સાથે સમાચારની વહેચણી કરીશુ. જો કે હાલમાં આવી કોઇ યોજના નથી. બોલિવુડની હોટ બંગાળી અભિનેત્રી બિપાસાએ કહ્યુ છે કે હાલમાં તે પરિણિત લાઇફની મજા માણી રહી છે. અત્રે ખાસ નોંધનીય છે કે બન્ને અલોન ફિલ્મમાં કામ કરતી વેળા એકબીજાની નજીક આવ્યા હતા. ત્યારબાદ પ્રેમમાં પડ્યા હતા. જો કે મોડેથી બન્નેએ લગ્ન કરી લીધા હતા. બન્નેની ઓનસ્ક્રીન અને ઓફ સ્ક્રીન ભારે પ્રશંસા થઇ હતી. બન્નેએ ત્યારબાદ લગ્ન કરી લીધા હતા.

Related posts

નેહા શર્મા સેક્સ સિમ્બોલ તરીકે રહેવા માંગતી નથી

aapnugujarat

ટ્યુબલાઇટ ફિલ્મ ૨૫મી જુનના દિવસે દેશમાં રજૂ

aapnugujarat

मैं विदेश नीति पढ़ने में समय बिताती हूं : एंजेलिना

editor

Leave a Comment

UA-96247877-1